એક વાયુને $50 \,N/m^2$ ના અચળ દબાણે $10 \,m^3$ ના કદથી $4 \,m^3$ ના કદ સુધી સંકોચવામાં આવે છે. ત્યારબાદ ગરમ કરીને વાયુમાં $100 \,J$ ઉર્જા ઉમેરવામાં આવે છે. તેની આંતરિક ઉર્જા

  • A
    $400 \,J$ જેટલી વધે છે
  • B
    $200 \,J$ જેટલી વધે છે
  • C
    $100 \,J$ જેટલી વધે છે
  • D
    $200 \,J$ જેટલી ઘટે છે

Explore More

Similar Questions

જ્યારે કરવામાં આવેલ કાર્યનું મૂલ્ય $333 \ cal$ હોય અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $167 \ cal$ હોય,તો આપવામાં આવેલ ઉષ્મા ....... $cal$ છે.

જ્યારે તંત્રને $110 \ J$ ઉષ્મા આપવામાં આવે છે અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $40 \ J$ હોય,ત્યારે થતું કાર્ય .......... $J$ છે.

એક થર્મોડાયનેમિક પ્રક્રિયામાં,વાયુને $200 \ J$ ઉષ્મા આપવામાં આવે છે અને તેના પર $100 \ J$ કાર્ય પણ કરવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ........ $J$ છે.

ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કોના સંરક્ષણ સાથે સંબંધિત છે?

જો $\Delta Q$ અને $\Delta W$ અનુક્રમે સિસ્ટમને આપેલી ઉષ્મા અને સિસ્ટમ પર થયેલ કાર્ય દર્શાવતા હોય,તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કેવી રીતે લખી શકાય,જ્યાં $\Delta U$ એ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo