એક લંબગત તરંગ $V$ વેગ સાથે દોરી પર ગતિ કરી રહ્યું છે. દોરીમાં વિસ્તરણ $x$ છે. જો દોરીને $50 \%$ જેટલી ખેંચવામાં આવે,તો દોરી પર તરંગની ઝડપ આશરે કેટલી થશે? (હૂકનો નિયમ પાળવામાં આવે છે)

  • A
    $(0.7) V$
  • B
    $(1.22) V$
  • C
    $(1.1) V$
  • D
    $(0.9) V$

Explore More

Similar Questions

$0.02 \text{ kg m}^{-1}$ રેખીય દળ ઘનતા ધરાવતી દોરી પરના તરંગનું સમીકરણ $Y = 0.01 \sin [2\pi (t/0.02 - x/0.50)] \text{ m}$ છે. દોરીમાં તણાવ કેટલું હશે ($\text{ N}$ માં)?

$10 \, m$ લાંબા સ્ટીલના તારનું દળ $5 \, g$ છે. જો તાર $80 \, N$ ના તણાવ હેઠળ હોય,તો તાર પર લંબગત તરંગોની ઝડપ .... $ms^{-1}$ છે.

Difficult
View Solution

$81 \text{ cm}$ લંબાઈના સ્ટીલના તારનું દળ $5 \times 10^{-3} \text{ kg}$ છે. જો તાર $50 \text{ N}$ ના તણાવ હેઠળ હોય, તો તાર પર લંબગત તરંગોની ઝડપ કેટલી હશે ($\text{ m s}^{-1}$ માં)?

નીચેનામાંથી કયું લંબગત તરંગનું ઉદાહરણ છે?

$5.0\, kg$ દળનું $43\, m$ લાંબું દોરડું બે પર્વતારોહકોને જોડે છે. એક પર્વતારોહક દોરડા પર આઘાત આપે છે અને બીજો પર્વતારોહક $1.4\, s$ પછી તેની અસર અનુભવે છે. દોરડામાં તણાવબળ $N$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo