$AB$ એક શિરોલંબ ટાવર છે. બિંદુ $A$ જમીન પર છે અને $C$ એ $AB$ નું મધ્યબિંદુ છે. ભાગ $CB$ જમીન પરના બિંદુ $P$ આગળ $\alpha$ ખૂણો આંતરે છે. જો $AP = n \cdot AB$ હોય,તો સાચો સંબંધ કયો છે?

  • A
    $n = (n^2 + 1)\tan \alpha$
  • B
    $n = (2n^2 - 1)\tan \alpha$
  • C
    $n^2 = (2n^2 + 1)\tan \alpha$
  • D
    $n = (2n^2 + 1)\tan \alpha$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,જો $2(bc \cos A + ca \cos B + ab \cos C) = $

ત્રિકોણ $ABC$ માં,જો $\cos A \cos B + \sin A \sin B \sin C = 1$ હોય,તો $\sin A + \sin B + \sin C = $

ધારો કે $A_1 A_2 A_3 \ldots A_9$ એ $2$ એકમ બાજુની લંબાઈ ધરાવતો નવ-બાજુવાળો નિયમિત બહુકોણ છે. વિકર્ણો $A_1 A_5$ અને $A_2 A_4$ ની લંબાઈ વચ્ચેનો તફાવત કેટલો થાય?

જો $\triangle ABC$ માં,$a \tan A + b \tan B = (a + b) \tan \left(\frac{A+B}{2}\right)$ હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

$\triangle ABC$ માં,$(a-b)^2 \sin^2\left(\frac{A+B}{2}\right) + (a+b)^2 \sin^2\left(\frac{C}{2}\right) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo