એક કાર $500 \,m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $30 \,ms^{-1}$ ની ઝડપે ગતિ કરી રહી છે. જો તેની ઝડપ $2 \,ms^{-2}$ ના દરે વધી રહી હોય, તો તેનો પ્રવેગ શોધો. ($\,ms^{-2}$ માં)

  • A
    $2.0$
  • B
    $1.8$
  • C
    $9.8$
  • D
    $2.7$

Explore More

Similar Questions

વર્તુળાકાર ગતિમાં રહેલા કણ માટે કેન્દ્રગામી પ્રવેગ

$400 \, m/s$ ની ઝડપે મુસાફરી કરતી ટ્રેન $160 \, m$ ત્રિજ્યાના વળાંક પર જાય ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે?

એક કાર '$r$' ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર '$V$' રેખીય વેગ સાથે ગતિ કરી રહી છે. જો તેનો વેગ '$a$' $ms^{-2}$ ના દરે વધી રહ્યો હોય, તો પરિણામી પ્રવેગ કેટલો હશે?

વર્તુળાકાર પથ પર ગતિ કરતા કણની કોણીય ઝડપ બમણી કરવામાં આવે છે. તો, કણનો કેન્દ્રગામી પ્રવેગ

$50\, cm$ લાંબી દોરીના એક છેડે પથ્થર બાંધેલો છે અને તેને અચળ ઝડપે સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. જો પથ્થર $20\, s$ માં $10$ પરિભ્રમણ પૂર્ણ કરતો હોય,તો પથ્થરનો પ્રવેગ $cm/s^2$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo