$A(5,3), B(3,-2), C(2,-1)$ ત્રણ બિંદુઓ છે. જો $P(x,y)$ એક ચલ બિંદુ છે જેથી ચતુષ્કોણ $PABC$ નું ક્ષેત્રફળ $10$ ચોરસ એકમ હોય,તો $P$ નો બિંદુપથ શોધો.

  • A
    $16x^2 - 24xy + 9y^2 - 144x + 108y - 76 = 0$
  • B
    $16x^2 - 24xy + 9y^2 + 144x - 108y - 76 = 0$
  • C
    $16x^2 - 24xy + 9y^2 - 144x + 108y + 76 = 0$
  • D
    $16x^2 - 24xy + 9y^2 + 144x - 108y + 76 = 0$

Explore More

Similar Questions

જો $P(x, y)$ એક ચલ બિંદુ હોય જે રેખા $2x - 3y + 1 = 0$ થી $2$ એકમ અંતરે અને બિંદુ $(5, 6)$ થી $\sqrt{13}$ એકમ અંતરે હોય,તો $P$ ના બિંદુપથનું સમીકરણ શું છે?

એવા બિંદુનો બિંદુપથ શોધો કે જેથી પ્રથમ ચરણમાં બે આપેલ લંબ રેખાઓથી તેના અંતરનો સરવાળો $2$ એકમ થાય.

એક સીધી રેખા જે બિંદુ $(3, 2)$ માંથી પસાર થાય છે,તે $X$ અને $Y$-અક્ષને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓમાં છેદે છે. જો બિંદુ $P(h, k)$ એ $AB$ નું $2: 3$ ગુણોત્તરમાં વિભાજન કરે,તો બિંદુ $P$ ના બિંદુગણનું સમીકરણ શું છે?

બિંદુ $(1, 2)$ માંથી આવતું પ્રકાશનું કિરણ $x$-અક્ષ પરના બિંદુ $A$ પર પરાવર્તિત થાય છે અને ત્યારબાદ બિંદુ $(5, 3)$ માંથી પસાર થાય છે. બિંદુ $A$ ના યામ શોધો.

Difficult
View Solution

$O$ એ ઉગમબિંદુ છે અને $A$ એ $(3,4)$ બિંદુ છે. જો બિંદુ $P(x,y)$ એવી રીતે ગતિ કરે કે જેથી રેખાખંડ $OP$ હંમેશા રેખાખંડ $OA$ ને સમાંતર રહે,તો $P$ ના બિંદુપથનું સમીકરણ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo