$R$ એ $P$ અને $Q$ બિંદુઓને જોડતી રેખાનું,જેના સ્થાન સદિશો અનુક્રમે $\hat{i}+2 \hat{j}-\hat{k}$ અને $-\hat{i}+\hat{j}+\hat{k}$ છે,તેનું $2: 1$ ગુણોત્તરમાં બહારની તરફ વિભાજન કરે છે. $S$ એ $PQ$ નું $2: 1$ ગુણોત્તરમાં અંદરની તરફ વિભાજન કરે છે. તો $R$ અને $S$ ને જોડતી રેખાના મધ્યબિંદુનો સ્થાન સદિશ શોધો.

  • A
    $\frac{-5}{3} \hat{i}-\frac{2}{3} \hat{j}-\frac{5}{3} \hat{k}$
  • B
    $\frac{-5}{3} \hat{i}+\frac{2}{3} \hat{j}+\frac{5}{3} \hat{k}$
  • C
    $\frac{5}{3} \hat{i}-\frac{2}{3} \hat{j}-\frac{5}{3} \hat{k}$
  • D
    $\frac{5}{3} \hat{i}+\frac{2}{3} \hat{j}+\frac{5}{3} \hat{k}$

Explore More

Similar Questions

જો $|\overline{a}|=2, |\overline{b}|=3, |\overline{c}|=5$ હોય અને સદિશો $\overline{a}$ અને $\overline{b}$,$\overline{b}$ અને $\overline{c}$,તથા $\overline{c}$ અને $\overline{a}$ વચ્ચેનો દરેક ખૂણો $60^{\circ}$ હોય,તો $|\overline{a}+\overline{b}+\overline{c}|$ નું મૂલ્ય શોધો.

જો સદિશો $\vec{a} = 3\vec{p} - \vec{q}$ અને $\vec{b} = \vec{p} + 3\vec{q}$ પર એક સમાંતરબાજુ ચતુષ્કોણ બનાવવામાં આવે, જ્યાં $|\vec{p}| = 3$, $|\vec{q}| = 2$ અને $\vec{p}$ તથા $\vec{q}$ વચ્ચેનો ખૂણો $\pi/3$ હોય, તો સમાંતરબાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ $|\vec{a}|$ અને $|\vec{b}|$ ની લંબાઈનો ગુણોત્તર છે:

ત્રિકોણ $ABC$ માટે,જો $\vec{AB} = 3\hat{i} + 4\hat{k}$ અને $\vec{AC} = 5\hat{i} - 2\hat{j} + 4\hat{k}$ હોય,તો શિરોબિંદુ $A$ માંથી દોરેલી મધ્યગાની લંબાઈ શોધો.

સદિશ $\vec{a} = -2 \hat{i} + \hat{j} - 5 \hat{k}$ ના દિક્કોસાઇન (direction cosines) શોધો.

નીચેની ભૌતિક રાશિને અદિશ (scalar) અથવા સદિશ (vector) તરીકે વર્ગીકૃત કરો:
$10 \, g/cm^3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo