એક થેલીમાં $10$ સમાન પેન છે,જેમાંથી $4$ લાલ અને $6$ વાદળી છે. $3$ પેન એક પછી એક યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. ત્રણેય પેન વાદળી હોય તેની સંભાવના શોધો.

  • A
    $\frac{6}{10}$
  • B
    $\frac{3}{10}$
  • C
    $\frac{1}{6}$
  • D
    $\frac{3}{6}$

Explore More

Similar Questions

$3$ પુરુષો,$2$ સ્ત્રીઓ અને $4$ બાળકોમાંથી $3$ નું જૂથ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ જૂથમાં બરાબર $2$ બાળકો હોય તેની સંભાવના કેટલી છે?

જો $20$ ક્રમિક પૂર્ણ સંખ્યાઓમાંથી બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તેમનો સરવાળો એકી હોય તેની સંભાવના કેટલી છે?

$1$ થી $20$ ની વચ્ચે ત્રણ સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો,તે ક્રમિક સંખ્યાઓ હોય તેની સંભાવના કેટલી હશે?

એક થેલીમાં $1$ થી $9$ નંબર ધરાવતા $9$ સમાન કાળા દડા અને $1$ થી $4$ નંબર ધરાવતા $4$ સમાન સફેદ દડા છે. જો તે થેલીમાંથી એકસાથે $3$ દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો ઓછામાં ઓછો એક સફેદ દડો મળે તેની સંભાવના કેટલી?

એક નોકરી માટે $5$ સ્ત્રી અને $8$ પુરુષો એમ કુલ $13$ વ્યક્તિઓએ અરજી કરી છે. જો આ $13$ વ્યક્તિઓમાંથી $2$ વ્યક્તિ પસંદ કરવાની હોય,તો ઓછામાં ઓછી એક સ્ત્રી પસંદ થાય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo