એક થેલીમાં $5$ વાદળી અને $x$ જેટલા અજ્ઞાત લાલ દડા છે. બે દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો બંને દડા વાદળી હોવાની સંભાવના $\frac{5}{14}$ હોય,તો $x$ ની કિંમત શોધો.

  • A
    $8$
  • B
    $5$
  • C
    $3$
  • D
    $6$

Explore More

Similar Questions

એક થેલીમાં $6$ સફેદ,$7$ લાલ અને $5$ કાળા દડા છે. જો થેલીમાંથી યાદચ્છિક રીતે $3$ દડા કાઢવામાં આવે,તો તે બધા સફેદ હોવાની સંભાવના કેટલી છે?

$5$ છોકરાઓ અને $5$ છોકરીઓ એક હરોળમાં યાદચ્છિક રીતે બેઠા છે. છોકરાઓ અને છોકરીઓ એકાંતરે બેસે તેની સંભાવના કેટલી છે?

એક થેલામાં $5$ કથ્થાઈ અને $4$ સફેદ મોજા છે. જો એક માણસ $2$ મોજા બહાર કાઢે,તો તે સમાન રંગના હોવાની સંભાવના કેટલી થાય?

$1$ થી $20$ નંબર લખેલી ટિકિટોમાંથી $2$ ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરતાં,બંને ટિકિટ પરના અંક અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના .......... છે.

એક લોટરીમાં $50$ ટિકિટો વેચાય છે,જેમાં $14$ ટિકિટો ઇનામી છે. જો કોઈ વ્યક્તિ $2$ ટિકિટ ખરીદે,તો તે વ્યક્તિ ઇનામ જીતે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo