એક ટોપલીમાં $5$ સફરજન અને $7$ નારંગી છે અને બીજી ટોપલીમાં $4$ સફરજન અને $8$ નારંગી છે. જો દરેક ટોપલીમાંથી એક ફળ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો એક સફરજન અને એક નારંગી મેળવવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{6}$
  • B
    $\frac{7}{18}$
  • C
    $\frac{17}{36}$
  • D
    $\frac{19}{36}$

Explore More

Similar Questions

એક થેલી $B$ માં $4$ સફેદ દડા અને $2$ કાળા દડા છે. બીજી થેલી $C$ માં $3$ સફેદ દડા અને $5$ કાળા દડા છે. જો દરેક થેલીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો બંને દડા સફેદ હોવાની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $10$ સમાન દડા છે,જેમાંથી $4$ વાદળી અને $6$ લાલ છે. થેલીમાંથી એક પછી એક એમ ત્રણ દડા યાદચ્છિક રીતે પુરવણી વગર કાઢવામાં આવે છે. ત્રણેય દડા લાલ હોય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પછી એક એમ બે પત્તાં બદલ્યા વગર ખેંચવામાં આવે છે. બંને પત્તાં રાણી (queen) હોય તેની સંભાવના કેટલી?

બે ઘટનાઓ $A$ અને $B$ સ્વતંત્ર હશે જો

એક પાકીટમાં $4$ તાંબાના સિક્કા અને $3$ ચાંદીના સિક્કા છે,બીજા પાકીટમાં $6$ તાંબાના સિક્કા અને $2$ ચાંદીના સિક્કા છે. જો આ બે પાકીટમાંથી એક સિક્કો પસંદ કરવામાં આવે,તો તે તાંબાનો સિક્કો હોવાની સંભાવના કેટલી છે :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo