એક પાસાને ત્રણ વાર ફેંકવામાં આવે છે. જો બેકી સંખ્યા મેળવવાની ઘટના સફળતા હોય,તો ઓછામાં ઓછી $2$ સફળતા મેળવવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{7}{8}$
  • B
    $\frac{1}{4}$
  • C
    $\frac{2}{3}$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

$5$ સ્વતંત્ર બર્નુલી પ્રયત્નો ધ્યાનમાં લો,જેમાં દરેકની સફળતાની સંભાવના $p$ છે. જો ઓછામાં ઓછી એક નિષ્ફળતાની સંભાવના $\frac{31}{32}$ કરતા વધારે અથવા તેના જેટલી હોય,તો $p$ કયા અંતરાલમાં હશે?

જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $\frac{4}{3}$ અને $\frac{8}{9}$ હોય,તો $P(X=2)=$

જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ હોય,તો $X$ ની કિંમત એક કરતા મોટી હોય તેની સંભાવના કેટલી થાય?

એક સમતોલ પાસાને $20$ વખત ઉછાળવામાં આવે છે. $10$ મા ઉછાળ પર ચોથો છગ્ગો આવે તેની સંભાવના કેટલી છે?

જો બે સિક્કા $5$ વાર ઉછાળવામાં આવે,તો $5$ હેડ (છાપ) અને $5$ ટેલ (કાંટો) મળવાની સંભાવના કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo