$30 \ cm$ ત્રિજ્યા ધરાવતી એક ધાતુની તકતી તેની ધરી પર $100 \ rad/s$ ના અચળ કોણીય વેગ $\omega$ થી ફરે છે. જો $4 \ mT$ નું બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ તકતીને લંબ રૂપે લાગુ પાડવામાં આવે,તો તકતીના કેન્દ્ર અને કિનારી વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો. ($mV$ માં)

  • A
    $15$
  • B
    $18$
  • C
    $22$
  • D
    $20$

Explore More

Similar Questions

$80 \ cm$ લંબાઈનો એક સળિયો તેના મધ્યબિંદુની આસપાસ $10 \ rev/s$ ની આવૃત્તિ સાથે ફરે છે. સળિયાને લંબ રૂપે લાગુ પાડેલા $B = 0.5 \ T$ ના ચુંબકીય ક્ષેત્રને કારણે સળિયાના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત (વોલ્ટમાં) કેટલો હશે?

એક વિમાન જેના પાંખના છેડાઓ વચ્ચેનું અંતર $50 \ m$ છે,તે $360 \ km/hr$ ની ઝડપે સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. જે જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક $2.0 \times 10^{-4} \ Wb/m^2$ છે. તો પાંખના છેડાઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ માં કેટલો હશે?

$0.1 \ m$ ત્રિજ્યા ધરાવતી એક તાંબાની તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી ધરી પર $0.1 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં $10 \ \text{rev/s}$ ની ઝડપે ફરે છે. તકતીની ત્રિજ્યા પર ઉદ્ભવતું emf કેટલું હશે?

$L$ લંબાઈનો એક ધાતુનો સળિયો,આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક છેડામાંથી પસાર થતી અક્ષની આસપાસ સમાન ચુંબકીય ક્ષેત્ર '$B$' ને લંબ રૂપે '$\omega$' કોણીય ઝડપ સાથે ફેરવવામાં આવે છે. તો પ્રેરિત emf કેટલું હશે?

$10 \ cm$ લાંબા વાહકને $1000 \ A/m$ ની તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે $1 \ m/s$ ની ઝડપથી ગતિ કરાવવામાં આવે છે. વાહકમાં પ્રેરિત e.m.f. શોધો. [આપેલ છે : $\mu_0 = 4 \pi \times 10^{-7} \ Wb/Am$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo