$(1, 1)$ એ પરવલયનું શિરોબિંદુ છે અને $x+y+1=0$ એ તેની નિયામિકા છે. જો $(a, b)$ તેનું નાભિ હોય અને $(c, d)$ એ નિયામિકા અને પરવલયની અક્ષનું છેદબિંદુ હોય,તો $a+b+c+d=$

  • A
    $6$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

જો પરવલય $y^2=4 a x$ પર $(2 a, 2 a \sqrt{2})$ બિંદુએ દોરેલ અભિલંબ જીવા તેના શિરોબિંદુ આગળ $\theta$ ખૂણો આંતરે,તો $\theta=$ ($^{\circ}$ માં)

જો પરવલય $y^2 = 4ax$ ના બે અભિલંબ કાટખૂણે છેદતા હોય,તો તેમના પાદને જોડતી જીવા જે નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે તેના યામ શોધો:

વર્તુળ $C: x^2+y^2=4$ અને પરવલય $P: y^2=8x$ ધ્યાનમાં લો. જો બિંદુ $(\alpha, 0)$ માંથી પસાર થતી ત્રણ ભિન્ન રેખાઓ પરના વર્તુળ $C$ ના ત્રણ જીવાઓ પરવલય $P$ દ્વારા દુભાગતા હોય,તો $\alpha$ ના તમામ મૂલ્યોનો ગણ અંતરાલ $(p, q)$ છે,તો $(2q-p)^2$ નું મૂલ્ય............. છે.

પરવલય $4y^2 + 12x - 20y + 67 = 0$ નું નાભિ શું થાય?

જો પરવલય $y^2 = 16x$ ની નાભિગત જીવાને નાભિ $2$ ભાગમાં વિભાજિત કરે છે જેની લંબાઈ $a$ અને $c$ છે,અને $a, b, c$ એ $H.P.$ માં છે,તો $b$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo