એક બિંદુ $y=4-2x^2$ પર ગતિ કરી રહ્યું છે. બિંદુનો $x$-યામ $5 \text{ units/s}$ ના દરે ઘટી રહ્યો છે. તો જ્યારે બિંદુ $(1, 2)$ પર હોય ત્યારે તેના $y$-યામમાં થતો ફેરફારનો દર કેટલો હશે?

  • A
    $5 \text{ units/s}$
  • B
    $10 \text{ units/s}$
  • C
    $15 \text{ units/s}$
  • D
    $20 \text{ units/s}$

Explore More

Similar Questions

જો એક ફુગ્ગો નિરીક્ષકથી $30 \ m$ ની ઊંચાઈ પર એક ચોક્કસ ક્ષણે હોય અને તે તેનાથી દૂર $1 \ m/s$ ના દરે આડી દિશામાં ગતિ કરતો હોય, તો $40$ મી સેકન્ડે ફુગ્ગો નિરીક્ષકથી સીધી રીતે કેટલી ઝડપે દૂર જઈ રહ્યો હશે? (in $m/s$)

એક ફુગ્ગો જે હંમેશા ગોળાકાર રહે છે,તેમાં દર સેકન્ડે $10 \text{ cm}^3$ ગેસ ભરવાથી તે ફૂલે છે. જ્યારે ત્રિજ્યા $15 \text{ cm}$ હોય ત્યારે ફુગ્ગાની ત્રિજ્યા વધવાનો દર શોધો.

$r$ ત્રિજ્યા ધરાવતા ગોળાની સપાટીના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર,જ્યારે ત્રિજ્યા $2 \text{ cm/sec}$ ના દરે વધી રહી હોય,ત્યારે તે કોના પ્રમાણમાં હોય છે?

જો $y = x - x^2$ હોય,તો $x = 2$ આગળ $x^2$ ની સાપેક્ષે $y^2$ ના ફેરફારનો દર કેટલો થાય?

એક ગોળાકાર ચોકલેટ બોલની આસપાસ સમાન જાડાઈનું આઈસ્ક્રીમનું પડ છે. જ્યારે આઈસ્ક્રીમના પડની જાડાઈ $1 \ cm$ હોય, ત્યારે આઈસ્ક્રીમ $81 \ cm^3/min$ ના દરે ઓગળે છે અને આઈસ્ક્રીમના પડની જાડાઈ $\frac{1}{4\pi} \ cm/min$ ના દરે ઘટે છે. ચોકલેટ બોલનું (આઈસ્ક્રીમના પડ વગર) પૃષ્ઠફળ ($cm^2$ માં) કેટલું થાય ($\pi$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo