$2 \,cm^2$ ક્ષેત્રફળ ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાં $1000$ આંટા છે. જો કોઈલમાંથી વહેતો પ્રવાહ $1 \,A$ હોય, તો તેની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય ($\,Am^2$ માં)?

  • A
    $4$
  • B
    $0.2$
  • C
    $0.4$
  • D
    $2$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી અવાહક પદાર્થની બનેલી એક રીંગ પર $Q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. જો આ રીંગ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને રીંગના સમતલને લંબ એવી અક્ષ પર $\omega$ જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય,તો રીંગની ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય કેટલું થાય?

$R$ ત્રિજ્યા ધરાવતા એક ગોલીય કવચ પર $Q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. તેને તેના વ્યાસને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. તેની ચુંબકીય મોમેન્ટ શોધો.

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી એક પાતળી તકતી પર $q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. તે $\omega$ કોણીય વેગ સાથે ફરે છે. તકતી માટે ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

$r_{1} = 30 \, cm$ અને $r_{2} = 50 \, cm$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળાકાર લૂપ્સને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $X-Y$ સમતલમાં મૂકવામાં આવ્યા છે. તેમાં $I = 7 \, A$ જેટલો વિદ્યુતપ્રવાહ આકૃતિમાં દર્શાવેલ દિશામાં વહે છે. આ બે વર્તુળાકાર લૂપ્સની સિસ્ટમની કુલ ચુંબકીય મોમેન્ટ આશરે કેટલી હશે?

વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo