$2$ એકમ લંબાઈનો સદિશ $\vec{a}$ એ $X$-અક્ષ અને $Y$-અક્ષ દરેક સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો $\sqrt{2}$ એકમ લંબાઈનો બીજો સદિશ $\vec{b}$ એ $Y$-અક્ષ અને $Z$-અક્ષ દરેક સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે, તો $\vec{a} \times \vec{b} = $

  • A
    $(1-\sqrt{2}) \hat{i}-\hat{j}+\hat{k}$
  • B
    $\hat{i}-\sqrt{2} \hat{j}+\hat{k}$
  • C
    $\sqrt{2} \hat{i}-\hat{j}+2 \hat{k}$
  • D
    $\hat{i}-2 \hat{j}+(1-\sqrt{2}) \hat{k}$

Explore More

Similar Questions

જો સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો $\vec{d_1} = \hat{i} - \hat{j} + 2\hat{k}$ અને $\vec{d_2} = 2\hat{i} + 3\hat{j} + \alpha\hat{k}$ હોય અને તેનું ક્ષેત્રફળ $\frac{\sqrt{93}}{2}$ ચોરસ એકમ હોય,તો $\alpha = $

બિંદુ $i + 3j + 2k$ માંથી પસાર થતી અને રેખાઓ $r = (i + 2j - k) + \lambda (2i + j + k)$ તથા $r = (2i + 6j + k) + \mu (i + 2j + 3k)$ ને લંબ હોય તેવી રેખા કઈ છે?

ધારો કે $\vec{a}=2\hat{i}-5\hat{j}+5\hat{k}$ અને $\vec{b}=\hat{i}-\hat{j}+3\hat{k}$ છે. જો $\vec{c}$ એવો સદિશ હોય કે જેથી $2(\vec{a}\times\vec{c})+3(\vec{b}\times\vec{c})=\vec{0}$ અને $(\vec{a}-\vec{b})\cdot\vec{c}=-97$ થાય, તો $|\vec{c}\times \hat{k}|^{2}$ ની કિંમત શોધો.

ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો,જેના શિરોબિંદુઓ $A \equiv(1,-1,2)$,$B \equiv(2,1,-1)$ અને $C \equiv(3,-1,2)$ છે.

સદિશો $4i - j + 3k$ અને $-2i + j - 2k$ ને લંબ એકમ સદિશ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo