$A(27, -243, 81)$ અવકાશમાં એક બિંદુ છે. $B, C, D$ એ અનુક્રમે $XY, YZ$ અને $ZX$ સમતલોની સાપેક્ષમાં $A$ ના પ્રતિબિંબ છે. જો ત્રિકોણ $BCD$ નું મધ્યકેન્દ્ર $(\alpha, \beta, \gamma)$ હોય, તો $\alpha + \beta + \gamma =$

  • A
    -$25$
  • B
    $45$
  • C
    $25$
  • D
    -$45$

Explore More

Similar Questions

જો $A(0,0,0), B(3,4,0), C(0,12,5)$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ હોય,તો તેના અંતઃકેન્દ્રનો $x$-યામ શું થાય?

$5$ ઘનફળ ધરાવતા ચતુષ્ફલકના ત્રણ શિરોબિંદુઓ $A(2,1,-1)$,$B(3,0,1)$ અને $C(2,-1,3)$ છે. જો ચોથું શિરોબિંદુ $D$ એ $y$-અક્ષ પર આવેલું હોય,તો તમામ શક્ય બિંદુઓ $D$ ના યામોનો સરવાળો શોધો.

$AB$ અને $BC$ એ લંબચોરસ પેટીના પાસપાસેના ફલકોના વિકર્ણો છે,જેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે અને તેની ધાર યામ અક્ષોને સમાંતર છે. જો ખૂણાઓ $\angle BOC, \angle COA$ અને $\angle AOB$ અનુક્રમે $\alpha, \beta$ અને $\gamma$ હોય,તો $\cos \alpha + \cos \beta + \cos \gamma$ ની કિંમત શું થાય?

$A(2,3,-4), B(-3,3,-2), C(-1,4,2)$ અને $D(3,5,1)$ એ ચતુષ્ફલકના શિરોબિંદુઓ છે. જો $E, F, G$ એ બિંદુ $A$ ને સમાવતી તેની બાજુઓના મધ્યકેન્દ્રો હોય, તો ત્રિકોણ $EFG$ નું મધ્યકેન્દ્ર શોધો.

એક બિંદુ એવી રીતે ગતિ કરે છે કે જેથી $(4, 0, 0)$ અને $(-4, 0, 0)$ થી તેના અંતરનો સરવાળો હંમેશા $10$ થાય,તો બિંદુનો બિંદુપથ શોધો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo