એક દડાને $5 \text{ m/s}$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, જેથી તેની સમક્ષિતિજ અવધિ (range) પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કરતા બમણી છે. અવધિનું મૂલ્ય કેટલું હશે ($\text{ m}$ માં)?

  • A
    $10$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

પ્રક્ષિપ્ત પદાર્થનું સમીકરણ $y = \sqrt{3} x - \frac{gx^2}{2}$ છે,તો પ્રક્ષિપ્ત કોણ કેટલો હશે?

જમીન પર ગોઠવેલી એક બંદૂક સમાન ઝડપે બધી દિશાઓમાં ગોળીઓ છોડે છે. ગોળીઓ પહોંચી શકે તેવું સૌથી દૂરનું અંતર $6.4 \text{ m}$ છે. બંદૂકમાંથી છૂટતી ગોળીઓની ઝડપ . . . . . . m/s છે. ($g = 10 \text{ m/s}^2$ લો)

જમીન પરથી $45^o$ ના ખૂણે ફેંકવામાં આવેલો એક દડો તેની સામેની દીવાલને સહેજ ઓળંગી જાય છે. જો પ્રક્ષેપણ બિંદુ દીવાલના પાયાથી $4 \, m$ દૂર હોય અને દડો દીવાલની બીજી બાજુ $6 \, m$ ના અંતરે જમીન પર અથડાતો હોય,તો દીવાલની ઊંચાઈ ........ $m$ છે.

એક દડાને સમક્ષિતિજ મેદાનના $(x_0, y_0) = (0, 0)$ સ્થાન પરથી $v_0$ જેટલી પ્રારંભિક ઝડપથી $+x$-દિશા સાથે $\theta_0$ ખૂણે ફેંકવામાં આવે છે. આ દડાને એક પથ્થર વડે અથડાવવાનો છે,જેને તે જ સમયે $(x_1, y_1) = (L, 0)$ સ્થાન પરથી ફેંકવામાં આવે છે. પથ્થરને $+x$-દિશા સાથે $(180^{\circ} - \theta_1)$ ખૂણે યોગ્ય પ્રારંભિક ઝડપ $v$ થી ફેંકવામાં આવે છે. નિશ્ચિત $v_0$ માટે,જ્યારે $(\theta_0, \theta_1) = (45^{\circ}, 45^{\circ})$ હોય,ત્યારે પથ્થર $T_1$ સમય પછી દડાને અથડાય છે,અને જ્યારે $(\theta_0, \theta_1) = (60^{\circ}, 30^{\circ})$ હોય,ત્યારે તે $T_2$ સમય પછી દડાને અથડાય છે. આ કિસ્સામાં,$(T_1 / T_2)^2$ નું મૂલ્ય. . . . .

એક દડાને સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તે પ્રક્ષેપણ બિંદુથી $d_1$ જેટલા સમક્ષિતિજ અંતરે $h$ ઊંચાઈની દીવાલમાંથી પસાર થાય છે અને પ્રક્ષેપણ બિંદુથી $(d_1 + d_2)$ જેટલા સમક્ષિતિજ અંતરે જમીન પર અથડાય છે,તો $h$ નું મૂલ્ય શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo