$73.5 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું વર્તુળાકાર છિદ્ર $8.4 \ cm$ વ્યાસનું છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{5}{3}$ હોય, તો લેન્સની જાડાઈ આશરે કેટલી હશે?

  • A
    $2.4 \ cm$
  • B
    $2.4 \ mm$
  • C
    $1.8 \ mm$
  • D
    $1.8 \ cm$

Explore More

Similar Questions

લેન્સની સ્થાનાંતર રીતમાં,આપણને લેન્સના વિવિધ સ્થાન માટે બે પ્રતિબિંબ મળે છે. એક પ્રતિબિંબ મોટું છે અને બીજું નાનું છે. જો $m$ એ પહેલા પ્રતિબિંબની મોટવણી હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુવત વસ્તુ $O$ નું પ્રતિબિંબ પડદા $S$ પર મેળવવા માટે એક સમતલ-બહિર્ગોળ પાતળા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. લેન્સની મધ્યમાં જાડાઈ $0.5 \ cm$ છે અને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે. જો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $D$ ન્યૂનતમ હોય,તો લેન્સનો એપર્ચર વ્યાસ.....$cm$ હોવો જોઈએ.

Difficult
View Solution

સમાંતર કિરણો એક જાડા સમતલ-બહિર્ગોળ લેન્સ પર આપાત થાય છે જેની વક્રતા ત્રિજ્યા $R$,વક્રીભવનાંક $\mu$ અને જાડાઈ $t$ છે. જ્યારે કિરણો સમતલ સપાટી પર આપાત થાય છે,ત્યારે તેઓ સમતલ સપાટીથી $x$ અંતરે કેન્દ્રિત થાય છે. જ્યારે કિરણો વક્ર સપાટી પર આપાત થાય છે,ત્યારે તેઓ વક્ર સપાટીથી $y$ અંતરે કેન્દ્રિત થાય છે. તો:

અંતર્ગોળ લેન્સ માટે પાવર ઋણ હોય છે કે ધન?

હવામાં રહેલ એક બિંદુવત પદાર્થ એક સમતલ-બહિર્ગોળ લેન્સની વક્ર સપાટીની સામે છે. વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા $30 \; cm$ છે અને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo