એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે. લેન્સની કેન્દ્રલંબાઈ $f$ છે. જો તેને કાપીને ઊભી રીતે બે સમાન સમતલ-બહિર્ગોળ લેન્સમાં વિભાજિત કરવામાં આવે, તો સમતલ-બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થશે? ($\mu =$ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક)

  • A
    $f$
  • B
    $\frac{f}{2}$
  • C
    $2 f$
  • D
    $(\mu-1) f$

Explore More

Similar Questions

$1.6$ વક્રીભવનાંક ધરાવતા લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $12 \ cm$ છે. જ્યારે આ લેન્સને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ શોધો. (પાણીનો વક્રીભવનાંક $1.28$ લો) ($mm$ માં)

$x$-અક્ષને સમાંતર એકવર્ણી પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ $AB$ પર આપાત થાય છે. જો લેન્સ એવી રીતે દોલન કરે કે જેથી $AB$,$y$-અક્ષની બંને બાજુએ નાના ખૂણા $\theta$ (રેડિયનમાં) સુધી નમે,તો પ્રતિબિંબના દોલનનો કંપવિસ્તાર કેટલો હશે ($f =$ લેન્સની કેન્દ્રલંબાઈ):

$10 \ cm$ વક્રતા ત્રિજ્યા અને $1.6$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર (ડાયોપ્ટરમાં) કેટલો થાય?

એક પાતળો દ્વિ-અંતર્ગોળ લેન્સ ખૂબ જ પાતળા પારદર્શક પદાર્થનો બનેલો છે. તેમાં હવા અથવા $n_1$ અને $n_2$ વક્રીભવનાંક ધરાવતા બે પ્રવાહી $L_1$ અને $L_2$ ભરી શકાય છે. જો લેન્સને ........ થી ભરવામાં આવે તો તે પ્રકાશના સમાંતર પુંજનું અભિસરણ (converge) કરશે.

Difficult
View Solution

વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100 \, cm$ છે. જ્યારે લેન્સને બે સ્થાનો પર મૂકવામાં આવે છે જે એકબીજાથી $40 \, cm$ દૂર છે,ત્યારે તે પડદા પર પ્રતિબિંબ રચે છે. લેન્સનો પાવર (આશરે) કેટલો હશે ($, D$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo