એક સંયોજન બે સ્વરૂપો $\alpha$ અને $\beta$ માં સ્ફટિકીકરણ પામી શકે છે જે અનુક્રમે $fcc$ અને $bcc$ છે. $\alpha$-સ્વરૂપની બાજુની લંબાઈ $2 \ pm$ છે અને $\beta$-સ્વરૂપની બાજુની લંબાઈ $4 \ pm$ છે. તેમની ઘનતાનો ગુણોત્તર $\frac{\rho_\alpha}{\rho_\beta}$ કેટલો થાય?

  • A
    $32$
  • B
    $16$
  • C
    $8$
  • D
    $4$

Explore More

Similar Questions

ક્ષાર $AB$ ઝિંક બ્લેન્ડ બંધારણ ધરાવે છે. $A^{2+}$ અને $B^{2-}$ આયનોની ત્રિજ્યા અનુક્રમે $0.7 \ \mathring{A}$ અને $1.8 \ \mathring{A}$ છે. $AB$ એકમ કોષની ધારની લંબાઈ ........... $\mathring{A}$ છે.

Difficult
View Solution

$2.7 \times 10^{-2} \ kg \ mol^{-1}$ મોલર દળ ધરાવતું એક તત્વ $405 \ pm$ ધારની લંબાઈ ધરાવતો ઘન એકમ કોષ બનાવે છે. જો તેની ઘનતા $2.7 \times 10^{3} \ kg \ m^{-3}$ હોય,તો તત્વની ત્રિજ્યા આશરે......... $\times 10^{-12} \ m$ (નજીકના પૂર્ણાંકમાં) છે.

ધાતુમાં રહેલા કણોના સમતલ વડે $1 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ક્ષ-કિરણોનું બ્રેગનું દ્વિતીયકમી વિવર્તન $60^{\circ}$ ના ખૂણે થાય છે. તો બે સમાંતર સમતલો વચ્ચેનું અંતર $\mathring{A}$ માં શોધો.

Difficult
View Solution

ધાત્વિક સિલ્વર $fcc$ બંધારણ ધરાવે છે. જો $Ag$ પરમાણુની ત્રિજ્યા $144 \ pm$ હોય, તો એકમ કોષની ધારની લંબાઈ કેટલી થાય?

$fcc$ બંધારણ ધરાવતી ધાતુનું મોલર દળ $197 \ g \ mol^{-1}$ હોય તો તેની ઘનતા ગણો. $\left[a^3 \times N_{A}=40 \ cm^3 \ mol^{-1}\right]$ ($g \ cm^{-3}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo