$k$ બળ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને ત્રણ સમાન ભાગોમાં કાપવામાં આવે છે. દરેક ભાગનો બળ અચળાંક કેટલો થશે?

  • A
    $\frac{k}{3}$
  • B
    $3 k$
  • C
    $k$
  • D
    $2 k$

Explore More

Similar Questions

આકૃતિમાં,$2m$ અને $m$ દળ ધરાવતા બ્લોક્સ $A$ અને $B$ ને એક દોરી વડે જોડવામાં આવ્યા છે અને આ તંત્રને સ્પ્રિંગની મદદથી શિરોલંબ લટકાવવામાં આવ્યું છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે દોરી કાપવામાં આવે તે ક્ષણ પછી તરત જ $2m$ અને $m$ દળના પ્રવેગનું મૂલ્ય શોધો.

સ્પ્રિંગ પર લોડ આપવાથી તે $x$ જેટલી ખેંચાય છે,તો સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે? (જો $T$ એ સ્પ્રિંગમાં તણાવ હોય અને $k$ એ સ્પ્રિંગ અચળાંક હોય)

એક સ્પ્રિંગની લંબાઈ $l$ છે અને તેનો ફોર્સ કોન્સ્ટન્ટ $k$ છે. જ્યારે તેના પર $W$ વજન લટકાવવામાં આવે છે,ત્યારે તેની લંબાઈમાં $x$ જેટલો વધારો થાય છે. જો સ્પ્રિંગને બે સમાન ભાગોમાં કાપીને સમાંતર જોડવામાં આવે અને તેના પર સમાન વજન $W$ લટકાવવામાં આવે,તો લંબાઈમાં થતો વધારો કેટલો હશે?

$k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. દરેક ભાગનો બળ અચળાંક કેટલો હશે?

બે સમાન સ્પ્રિંગનો બળ અચળાંક $73.5 \,Nm^{-1}$ છે. આકૃતિ-$1$,આકૃતિ-$2$ અને આકૃતિ-$3$ માં દર્શાવેલ ત્રણ કિસ્સાઓમાં દરેક સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું વિસ્તરણ કેટલું હશે? (આપેલ છે $g=9.8 \,ms^{-2}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo