$6 \text{ }\mu\text{F}$ કેપેસિટરની બે સમાંતર પ્લેટો વચ્ચે $4.0 \text{ A}$ નો સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન થાય છે. કેપેસિટરની પ્લેટો વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતમાં થતો ફેરફારનો દર આશરે $\alpha \times 10^6 \text{ V/s}$ છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

  • A
    $0.58$
  • B
    $0.67$
  • C
    $0.82$
  • D
    $0.75$

Explore More

Similar Questions

અનંત લંબાઈનો પાતળો તાર,જેના પર સમાન રેખીય સ્થિત વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તેને $z-$અક્ષ પર મૂકવામાં આવ્યો છે. આ તારને તેની લંબાઈની દિશામાં $v = v\hat{k}$ ના સમાન વેગથી ગતિ કરાવવામાં આવે છે. પોઈન્ટિંગ સદિશ $\vec{S} = \frac{1}{\mu_0}(\vec{E} \times \vec{B})$ ની ગણતરી કરો.

વિધાન : ડાયપોલના દોલનો વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે.
કારણ : પ્રવેગીત વિદ્યુતભાર વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે.

$2 \, \mu F$ ના કેપેસિટરમાં $1 \, A$ નો સ્થાનાંતર પ્રવાહ (displacement current) ઉત્પન્ન કરવા માટે કેપેસિટરની પ્લેટો વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતમાં કયા દરે ફેરફાર કરવો જોઈએ?

એક સમાંતર પ્લેટ કેપેસિટરને $0.25 \, \Omega m$ અવરોધકતા અને $80$ સાપેક્ષ પરમિટિવિટી ધરાવતા પ્રવાહીમાં સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે. જો કેપેસિટરની પ્લેટોને $0.4 \, GHz$ આવૃત્તિ ધરાવતા $V = V_0 \sin(\omega t)$ વોલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે,તો સ્થાનાંતર પ્રવાહ $(I_d)$ અને વહન પ્રવાહ $(I_c)$ ના કંપનવિસ્તારનો ગુણોત્તર શોધો:

પ્રકાશની ઝડપ $c$,શૂન્યાવકાશની પરમીએબિલિટી ${\mu _0}$ અને શૂન્યાવકાશની પરમિટિવિટી ${\epsilon _0}$ ને સાંકળતું સમીકરણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo