હરિતકણોમાં આવેલા કેરોટીન્સ ......... માં મદદ કરે છે.

  • A
    $ATP$ નાં સંશ્લેષણ
  • B
    પ્રકાશઉર્જાનું રાસાયણિક ઉર્જામાં વહન
  • C
    હરિતદ્રવ્યનાં અણુઓને ફોટોઓક્સિડેશન સામે રક્ષણ આપવામાં
  • D
    પ્રકાશની લાંબી તરંગલંબાઈનું શોષણ

Explore More

Similar Questions

ક્વોન્ટાઝોમ્સ ..... માં જોવા મળે છે.

હરિતદ્રવ્ય $a$ નું અણુસૂત્ર ........ છે.

ક્લોરોફિલ $a$ એ પ્રકાશ પ્રક્રિયા માટેનું પ્રાથમિક રંજકદ્રવ્ય છે. સહાયક રંજકદ્રવ્યો એટલે શું? પ્રકાશસંશ્લેષણમાં તેમની ભૂમિકા શું છે?

ક્લોરોફિલ અને કેરોટીનોઇડ્સનું નિષ્કર્ષણ અને અલગીકરણ શેના દ્વારા કરવામાં આવે છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (રંજકદ્રવ્યો)કોલમ-$II$ (રંગ)
$P$. ક્લોરોફિલ $a$$I$. પીળાશ પડતો નારંગી
$Q$. ક્લોરોફિલ $b$$II$. પીળાશ પડતો લીલો
$R$. કેરોટીનોઈડ્સ$III$. ચળકતો કે વાદળી-લીલો
$S$. ઝેન્થોફિલ$IV$. પીળો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo