$B_{2}H_{6}$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તે બે પ્રકારના $H$ પરમાણુઓ ધરાવે છે.
  • B
    તે $B-B$ સહસંયોજક બંધ ધરાવે છે.
  • C
    $B-B$ બંધની આસપાસ પરિભ્રમણ શક્ય નથી.
  • D
    ચાર હાઇડ્રોજન પરમાણુઓ બે બોરોન પરમાણુઓ સાથે એક જ સમતલમાં છે.

Explore More

Similar Questions

ધારો કે $\vec{p}$ અને $\vec{q}$ એ $O$ ની સાપેક્ષે અનુક્રમે $P$ અને $Q$ ના સ્થાન સદિશો છે અને $|\vec{p}| = p, |\vec{q}| = q$. જો બિંદુ $R$ અને $S$ એ $PQ$ નું અંદરથી અને બહારથી અનુક્રમે $2:3$ ગુણોત્તરમાં વિભાજન કરે છે અને જો $\vec{OR} \perp \vec{OS}$ હોય,તો:

$\frac{{\sqrt{2} - \sin \alpha - \cos \alpha }}{{\sin \alpha - \cos \alpha }} = $

નીચેની પ્રક્રિયામાં $A$ ને ઓળખો.
$A + \text{Acetic anhydride} \xrightarrow{H^{+}} \text{Aspirin} + \text{Acetic acid}$

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $X$ અને $Y$ શું છે?
$C_2H_5OH$ $\xrightarrow{Cl_2} \underline{X}$ $\xrightarrow{Cl_2} \underline{Y}$

એક સીધી રેખા જે ધન $X$ અને $Y$ અક્ષો પર સમાન અંતઃખંડ બનાવે છે અને જે ઉગમબિંદુથી $1$ એકમ અંતરે છે,તે સીધી રેખા $y = 2x + 3 + \sqrt{2}$ ને $(x_0, y_0)$ બિંદુએ છેદે છે. તો $2x_0 + y_0$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo