ઘન અવસ્થામાં $PCl_5$ નીચેનામાંથી ક્યા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે?

  • A
    $[PCl_4]^-$ અને $[PCl_7]^-$ આયનો
  • B
    સહસંયોજક $PCl_5$ અણુઓ
  • C
    $[PCl_4]^+$ અને $[PCl_6]^-$ આયનો
  • D
    $[PCl_3]^{2-}$ અને $[PCl_5]^{2+}$ આયનો

Explore More

Similar Questions

જો અવકાશમાં એક રેખા યામ અક્ષો સાથે $\alpha, \beta$ અને $\gamma$ ખૂણા બનાવે, તો $\cos 2\alpha + \cos 2\beta + \cos 2\gamma + \sin^2 \alpha + \sin^2 \beta + \sin^2 \gamma$ ની કિંમત કેટલી થાય?

કઈ વનસ્પતિ સમૂહ એકવિધ-દ્વિવિધ (haplodiplontic) જીવનચક્ર ભાત દર્શાવે છે?

$(1+x^2) \frac{dy}{dx} + 2xy - 4x^2 = 0$ નો ઉકેલ શોધો:

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

$\sum_{k=1}^5 \frac{1^3+2^3+\ldots+k^3}{1+3+5+\ldots+(2k-1)}$ ની કિંમત શોધો. ($.5$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo