જો અવકાશમાં એક રેખા યામ અક્ષો સાથે $\alpha, \beta$ અને $\gamma$ ખૂણા બનાવે, તો $\cos 2\alpha + \cos 2\beta + \cos 2\gamma + \sin^2 \alpha + \sin^2 \beta + \sin^2 \gamma$ ની કિંમત કેટલી થાય?

  • A
    -$1$
  • B
    $0$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

જ્યારે ઝીયોલાઇટ,જે હાઇડ્રેટેડ સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ છે,તેની સખત પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે સોડિયમ આયનોનો વિનિમય કોની સાથે થાય છે?

નીચેની પ્રક્રિયામાં $A$ ને ઓળખો.
$A + \text{Acetic anhydride} \xrightarrow{H^{+}} \text{Aspirin} + \text{Acetic acid}$

જો ${}^n P_r = 30240$ અને ${}^n C_r = 252$ હોય,તો ક્રમયુક્ત જોડ $(n, r)$ બરાબર શું થાય?

$(3\hat i + 4\hat j)\, N$ જેટલું બળ એક પદાર્થ પર લાગે છે અને તેને $(3\hat i + 4\hat j)\, m$ જેટલું સ્થાનાંતરિત કરે છે. બળ દ્વારા થયેલું કાર્ય ............. $J$ છે.

જો $\alpha, \beta, \gamma$ એ $x^3-2x^2+3x-4=0$ ના બીજ હોય,તો $\alpha^2\beta^2+\beta^2\gamma^2+\gamma^2\alpha^2$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo