રોકવી ફોર્ટ ચીઝને પકવવા (ripen) માટે તેના પર કયા સજીવનું સંવર્ધન કરવામાં આવે છે?

  • A
    બેક્ટેરિયા
  • B
    પ્રજીવ
  • C
    ફૂગ
  • D
    $LAB$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ ઉદ્યોગોમાં સાઈટ્રીક એસિડના ઉત્પાદન માટે વપરાય છે?

બે ખાલી જગ્યાઓ $A$ અને $B$ ધરાવતું વિધાન વાંચો: $A$ ના દર્દીઓ માટે વપરાતી દવા $B$ નામની જાતિના સજીવમાંથી મેળવવામાં આવે છે. બંને ખાલી જગ્યાઓ પૂરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો.

મોનોસ્કસ પુરપુરીઅન્સ $(Monascus purpureus)$ એ યીસ્ટ છે જેનો ઉપયોગ વ્યાવસાયિક રીતે ........ ના ઉત્પાદનમાં થાય છે.

તે સૂક્ષ્મજીવ પસંદ કરો જે 'ક્લોટ બસ્ટર' (clot buster) ઉત્સેચકનો સ્ત્રોત છે.

નીચેનાને જોડો.
$I$$II$$III$
$(P)$ Trichoderma polysporum$(a)$ statins$(i)$ clot buster
$(Q)$ Monascus purpureus$(b)$ streptokinase$(ii)$ organ transplant
$(R)$ Streptococcus$(c)$ cyclosporin-$A$$(iii)$ cholesterol lowering agent

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo