અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં સત્યફળનો અભાવ હોય છે કારણ કે.....

  • A
    ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલાં થાય છે.
  • B
    તેઓ એકવડું ફલન દર્શાવે છે.
  • C
    અંડક ઊર્ધ્વમુખી હોય છે.
  • D
    બીજાશય ગેરહાજર હોય છે.

Explore More

Similar Questions

જો $x = \frac{1}{2} \left( \sqrt{3} + \frac{1}{\sqrt{3}} \right)$ હોય,તો $\frac{\sqrt{x^2 - 1}}{x - \sqrt{x^2 - 1}}$ ની કિંમત શોધો.

બે તરંગો $Y_1 = 0.25 \sin 316 t$ અને $Y_2 = 0.25 \sin 310 t$ સમાન દિશામાં પ્રસરણ પામે છે. પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતા બીટ્સની સંખ્યા કેટલી છે?

$(1, -1)$ થી રેખાઓની જોડી $x^2 - 4xy + y^2 = 0$ પરના લંબ અંતરનો ગુણાકાર કેટલો થાય?

જો $f(0)=0, f(1)=1, f(2)=2$ અને $x=3, 4, 5, \ldots$ માટે $f(x)=f(x-2)+f(x-3)$ હોય, તો $f(9)$ ની કિંમત શોધો.

હર્બેરિયમ (Herbarium) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo