નીચેનામાંથી કયો વર્ગક (Taxonomic category) છે?

  • A
    જાતિ (Species)
  • B
    કુળ (Family)
  • C
    ગોત્ર (Order)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન નામકરણના નિયમો સાથે સુસંગત નથી?

જાતિ (Species) માટે નીચે ચાર વિધાનો આપવામાં આવ્યાં છે. કયાં બે વિધાનો સાચાં છે?
$(1)$ મહત્તમ લક્ષણોમાં મહત્તમ સામ્યતા.
$(2)$ પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં (Capital).
$(3)$ વૈજ્ઞાનિક નામની પાછળ લખાતો લૅટિન શબ્દ.
$(4)$ જાતિનામનું પુનરાવર્તન શક્ય નથી.

બટાટા,ટામેટાં,રીંગણા,રાઈ અને ફલાવર કેટલી પ્રજાતિઓ (genera) સાથે સંકળાયેલા છે?

ઘરમાખીના વર્ગીકરણ માટે કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ કુળ $(i)$ ડાયપ્ટેરા
$(b)$ ગોત્ર $(ii)$ સંધિપાદ (Arthropoda)
$(c)$ વર્ગ $(iii)$ મ્યુસીડી (Muscidae)
$(d)$ સમુદાય $(iv)$ કીટક (Insecta)

વર્ગીકરણ શ્રેણીબદ્ધતાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo