પદાર્થ $X$ અને $Y$ સમાન દળ ધરાવે છે. જો તેમના પરમાણુભાર અનુક્રમે $30$ અને $20$ હોય અને સંયોજનનો આણ્વીય ભાર $120$ હોય,તો સંયોજનનું અણુસૂત્ર શું હશે?

  • A
    $X_2Y_2$
  • B
    $X_3Y_3$
  • C
    $X_2Y_3$
  • D
    $X_3Y_2$

Explore More

Similar Questions

કેલ્શિયમ ફોસ્ફેટ $Ca_{3}(PO_{4})_{2}$ માં કેલ્શિયમ,ફોસ્ફરસ અને ઓક્સિજનની દળ ટકાવારી ગણો.

યુરિયામાં કાર્બનની ટકાવારી કેટલી છે ($\%$ માં)? $(At. mass C = 12, H = 1, N = 14, O = 16)$

પદાર્થના અણુમાં રહેલા પરમાણુઓનો સાદો ગુણોત્તર દર્શાવતા સૂત્રને શું કહે છે?

કેફીનનું આણ્વિય દળ $194 \, a.m.u.$ છે. તે વજનથી $28.9 \%$ નાઇટ્રોજન ધરાવે છે. તો તેના એક અણુમાં નાઇટ્રોજન પરમાણુઓની સંખ્યા ............... થશે.

એક કાર્બનિક સંયોજનમાં $69 \%$ કાર્બન અને $4.8 \%$ હાઇડ્રોજન છે,બાકીનો ભાગ ઓક્સિજન છે. જ્યારે આ પદાર્થના $0.20 \ g$ નું સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું દળ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo