$fcc$ લેટાઈસમાં સિલ્વરના એકમ કોષની ધારની લંબાઈ $4.077 \times 10^{-8} \ cm$ અને ઘનતા $10.5 \ g \ cm^{-3}$ છે. સિલ્વરના પરમાણ્વીય દળની ગણતરી કરો.

  • A
    $107.14$
  • B
    $201.15$
  • C
    $137.89$
  • D
    $213.67$

Explore More

Similar Questions

એક ઘન (cube) ની ધારની લંબાઈ $300 \ pm$ છે। તેનો મુખ્ય વિકર્ણ (body diagonal) કેટલો હશે ($pm$ માં)?

ઘન $AB$ એ $NaCl$ પ્રકારનું બંધારણ ધરાવે છે. જો $A^{+}$ અને $B^{-}$ ની ત્રિજ્યા અનુક્રમે $0.5 \ \mathring{A}$ અને $1.5 \ \mathring{A}$ હોય અને $AB$ નું આણ્વીય દળ $48 \ g/mol$ હોય,તો $AB$ ઘનતા કેટલી થશે? $(N_A = 6 \times 10^{23})$

Difficult
View Solution

એકમ કોષની ઘનતા નક્કી કરવાનું સૂત્ર તારવો.

ઘન એકમ કોષની દરેક ધારની લંબાઈ $400 \ pm$ છે. જો તત્વનું પરમાણ્વીય દળ $120$ હોય અને તેની ઘનતા $6.25 \ g/cm^3$ હોય, તો સ્ફટિક લેટીસ ઓળખો $(N_A = 6 \times 10^{23} \ mol^{-1})$.

Difficult
View Solution

લિથિયમ બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(BCC)$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે। જો તેના એકમ કોષની ધારની લંબાઈ $351 \ pm$ હોય, તો લિથિયમની ત્રિજ્યા કેટલી હશે ($pm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo