$10.8 \,eV$ ઊર્જા ધરાવતો ઈલેક્ટ્રોન જ્યારે $H$ પરમાણુ સાથે અથડાય છે,ત્યારે શું થશે?

  • A
    $10.8 \,eV$ ઊર્જા ધરાવતો ઈલેક્ટ્રોન ઉત્સર્જિત થશે.
  • B
    ઈલેક્ટ્રોન સંપૂર્ણપણે શોષાઈ જશે.
  • C
    $H$ પરમાણુ $10.2 \,eV$ ઊર્જાનું શોષણ કરશે અને ઈલેક્ટ્રોન $0.6 \,eV$ ઊર્જા સાથે બહાર આવશે.
  • D
    આમાંથી કોઈ પણ નહીં.

Explore More

Similar Questions

$E = -2.178 \times 10^{-18} \ J \ \frac{Z^2}{n^2}$ સમીકરણના આધારે કેટલાક નિષ્કર્ષ લખવામાં આવ્યા છે. તેમાંથી કયું ખોટું છે?

જ્યારે હાઈડ્રોજન પરમાણુ (આયનીકરણ ઊર્જા $13.6 \ eV$) ત્રીજી ઉત્તેજીત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજીત અવસ્થામાં સંક્રમણ કરે છે,ત્યારે આ પ્રક્રિયામાં ઉત્સર્જીત ફોટોનની ઊર્જા .............. $eV$ છે.

$h \nu / K_{B}$ રાશિ કોને અનુરૂપ છે?

સમજાવો: ફોટોઇલેક્ટ્રિક અસર.

Difficult
View Solution

$5.0 \times 10^{-5} \ erg$ ઊર્જા ધરાવતા ફોટોન માટે પ્રકાશની આવૃત્તિ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo