એક પ્રક્રિયામાં દર અચળાંક $K_1$ એ બીજી પ્રક્રિયાના દર અચળાંક $K_2$ કરતા બમણો છે. સમાન તાપમાને બે પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જા $E_1$ અને $E_2$ વચ્ચેનો સંબંધ શોધો.

  • A
    $E_1 > E_2$
  • B
    $E_1 < E_2$
  • C
    $E_1 = E_2$
  • D
    $E_1 = 4E_2$

Explore More

Similar Questions

રાસાયણિક પ્રક્રિયાના સંઘાતવાદ (collision theory) અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

આપેલ પ્રક્રિયા માટે,કુલ એન્થાલ્પી ફેરફાર $+100 \ kJ/mol$ છે અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $+200 \ kJ/mol$ છે. પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ......$kJ/mol$ હશે.

જો એક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $80.9 \, kJ \, mol^{-1}$ હોય,તો $700 \, K$ તાપમાને પ્રક્રિયકોમાંથી નીપજો બનાવવા માટે પૂરતી ઊર્જા ધરાવતા અણુઓનો અંશ $e^{-x}$ છે. $x$ નું મૂલ્ય ....... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) $[$ $R = 8.31 \, J \, K^{-1} \, mol^{-1}$ નો ઉપયોગ કરો$]$

તાપમાનમાં વધારો થવાને કારણે પ્રક્રિયાના વેગમાં મોટો વધારો થવાનું કારણ શું છે?

પ્રયોગશાળામાં માનવ શરીરની બહાર ઉત્સેચકની ગેરહાજરીમાં થતી એક જૈવરાસાયણિક પ્રક્રિયાનો વેગ $10^{-6}$ ગણો ધીમો છે. જો આ પ્રક્રિયા ઉત્સેચકની હાજરીમાં કરવામાં આવે,તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo