જો $M_2X$,$QY_2$ અને $PZ_3$ ક્ષારની દ્રાવ્યતા સમાન $(S < 1)$ હોય,તો તેમના દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $K_{sp}(M_2X) = K_{sp}(QY_2) < K_{sp}(PZ_3)$
  • B
    $K_{sp}(M_2X) > K_{sp}(QY_2) = K_{sp}(PZ_3)$
  • C
    $K_{sp}(M_2X) = K_{sp}(QY_2) > K_{sp}(PZ_3)$
  • D
    $K_{sp}(M_2X) > K_{sp}(QY_2) > K_{sp}(PZ_3)$

Explore More

Similar Questions

$25\,^{\circ}C$ તાપમાને,$Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times 10^{-11}$ છે. $0.001\, M\, Mg^{2+}$ આયનોના દ્રાવણમાંથી કયા $pH$ એ $Mg^{2+}$ આયનો $Mg(OH)_2$ સ્વરૂપે અવક્ષેપિત થવાનું શરૂ કરશે?

બે ક્ષાર $A_2X$ અને $MX$ ના દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય સમાન $4.0 \times 10^{-12}$ છે. તેમની મોલર દ્રાવ્યતાનો ગુણોત્તર એટલે કે $\frac{S(A_2X)}{S(MX)} = \dots$ (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

આયનિક ગુણાકાર અને દ્રાવ્યતા ગુણાકાર વચ્ચેનો તફાવત સમજાવો. અલ્પ દ્રાવ્ય ક્ષારના અવક્ષેપન માટેની શરત સમજાવો.

Difficult
View Solution

$T(K)$ તાપમાને,$AgBr$ નો દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-13}$ છે. $0.1 \ M$ $KBr$ ના દ્રાવણમાં તેની દ્રાવ્યતા કેટલી હશે?

$25 \, ^\circ C$ તાપમાને $AgBr$ માટે $K_{sp} = 4.9 \times 10^{-13}$ છે. તેના $20 \, L$ સંતૃપ્ત દ્રાવણમાં કેટલું $AgBr$ ઓગળશે? ($AgBr$ નું આણ્વીય દળ = $188$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo