નીચેનામાંથી કયો સૌથી પ્રબળ સંયુગ્મી બેઈઝ છે?

  • A
    $Cl^{-}$
  • B
    $CH_3COO^{-}$
  • C
    $SO_4^{2-}$
  • D
    $NO_2^{-}$

Explore More

Similar Questions

એક લોલકની લંબાઈ $1.01 \ m$ માપવામાં આવે છે અને $30$ દોલનો માટેનો સમય $1 \ \text{minute} \ 3 \ s$ માપવામાં આવે છે. લંબાઈમાં ત્રુટિ $0.01 \ m$ છે અને સમયમાં ત્રુટિ $3 \ s$ છે. ગુરુત્વપ્રવેગના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

આકૃતિમાં, બિંદુ $A$ પર $+1200 \, V$ નું સ્થિતિમાન આપવામાં આવ્યું છે અને બિંદુ $B$ ને અર્થિંગ કરેલ છે. બિંદુ $P$ પરનું સ્થિતિમાન કેટલું હશે ($V$ માં)?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં જન્યુજનક (gametophyte) સ્વતંત્ર મુક્તજીવી અવસ્થા નથી?

$xy-$ સમતલમાં ગતિ કરતા કણનું સ્થાન કોઈ પણ સમયે $t$ માટે $x = (3t^2 - 6t) \, m$ અને $y = (t^2 - 2t) \, m$ દ્વારા આપવામાં આવે છે. ગતિ કરતા કણ વિશે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo