$10^{3} \ K$ તાપમાને રહેલા પદાર્થ દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમયમાં ઉત્સર્જાતા વિકિરણનો દર ($J \ m^{-2} \ s^{-1}$ માં) શોધો.

  • A
    $567$
  • B
    $5670$
  • C
    $56700$
  • D
    $567000$

Explore More

Similar Questions

સમાન પદાર્થના બે ગોળાઓની ત્રિજ્યા $1 \ m$ અને $4 \ m$ છે અને તાપમાન અનુક્રમે $4000 \ K$ અને $2000 \ K$ છે. તેમના દ્વારા ઉત્સર્જિત ઉર્જાનો ગુણોત્તર ..... છે.

Difficult
View Solution

ધાતુઓને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં એક ખૂબ જ નાનું છિદ્ર વપરાય છે. આ છિદ્ર લગભગ કૃષ્ણ પદાર્થ (black body) તરીકે વર્તે છે. છિદ્રનું ક્ષેત્રફળ $200 \ mm^2$ છે. ધાતુને $727^{\circ} C$ તાપમાને રાખવા માટે, આ છિદ્રમાંથી દર સેકન્ડે વહેતી ઉષ્મા ઉર્જા (જૂલમાં) કેટલી હશે? (આપેલ છે: $\sigma = 5.67 \times 10^{-8} \ W m^{-2} K^{-4}$)

લેમ્પની ફિલામેન્ટનું તાપમાન $2100 \ K$ અને તેનું પૃષ્ઠ ક્ષેત્રફળ $4 \times 10^{-4} \ m^2$ છે. જો ફિલામેન્ટની ઉત્સર્જક્તા $0.453$ હોય,તો લેમ્પનો પાવર ....... $W$ હશે.

સમાન રંગના બે ગોળાઓ $P$ અને $Q$ ની ત્રિજ્યા અનુક્રમે $8 \; cm$ અને $2 \; cm$ છે અને તેમને અનુક્રમે $127^{\circ}C$ અને $527^{\circ}C$ તાપમાને રાખવામાં આવ્યા છે. $P$ અને $Q$ દ્વારા ઉત્સર્જિત ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

$T_1 \ K$ અને $T_2 \ K$ તાપમાન ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ના પરિમાણો સમાન છે. તેમની ઉત્સર્જકતાનો ગુણોત્તર $1: 3$ છે. જો તેઓ એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં સમાન ઉષ્માનું વિકિરણ કરતા હોય,તો તેમના તાપમાનનો ગુણોત્તર $(T_1: T_2)$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo