જ્યારે પદાર્થની ભ્રમણ અક્ષ......... હોય ત્યારે પદાર્થના બધા જ કણો વર્તુળાકાર પથમાં ગતિ કરે છે.

  • A
    પદાર્થના કોઈ પણ બિંદુમાંથી પસાર થતી હોય
  • B
    પદાર્થની બહાર રહેલી હોય
  • C
    ગમે ત્યાં હોય
  • D
    દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી હોય

Explore More

Similar Questions

$3 \ kg$ દળ અને $5 \ m$ ત્રિજ્યા ધરાવતું ફ્લાયવ્હીલ આડી ધરી પર મુક્ત રીતે ફરી શકે છે. અવગણ્ય દળ ધરાવતી દોરી વ્હીલની આસપાસ વીંટાળેલી છે અને દોરીનો મુક્ત છેડો $3 \ kg$ ના દળ સાથે જોડાયેલ છે. દળને શરૂઆતમાં સ્થિર રાખવામાં આવે છે અને મુક્ત કરવામાં આવે છે. જ્યારે દળ $3 \ m$ નીચે ઉતરે ત્યારે ફ્લાયવ્હીલની ગતિઊર્જા . . . . . . $J$ છે. $(g = 10 \ m/s^{2})$

સ્થિર સ્થિતિમાં રહેલી એક ડિસ્કને તેની ધરી પર સમાન કોણીય પ્રવેગ આપવામાં આવે છે. ધારો કે $\theta$ અને $\theta^{\prime}$ એ ડિસ્ક દ્વારા તેની ગતિની $2^{\text{nd}}$ અને $3^{\text{rd}}$ સેકન્ડમાં કાપેલા ખૂણા છે. તો ગુણોત્તર $\frac{\theta}{\theta^{\prime}}$ કેટલો થાય?

$R$ ત્રિજ્યા અને $M$ દળની એક સમાન તકતી તેની ધરી પર મુક્તપણે ફરી શકે છે. તેની કિનારી પર એક દોરી વીંટાળેલી છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરીના મુક્ત છેડે $m$ દળનો પદાર્થ બાંધેલો છે. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?

$m_1 > m_2$ ધરાવતા બે દળને એક હલકી અવિસ્તરણીય દોરી વડે જોડવામાં આવ્યા છે,જે $R$ ત્રિજ્યા અને તેની પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને $I$ જડત્વની ચાકમાત્રા ધરાવતી ગરગડી પરથી પસાર થાય છે. દોરી ગરગડી પર લપસતી નથી અને ગરગડી ઘર્ષણરહિત ફરે છે. બંને દળને સ્થિર સ્થિતિમાંથી $2h$ જેટલા શિરોલંબ અંતરેથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે બંને દળ એકબીજાને પસાર કરે,ત્યારે દળની ઝડપ કોના પ્રમાણમાં હશે?

ચાકગતિ કરતાં દઢ પદાર્થના સ્થિર ભ્રમણાક્ષથી $5 \, cm$ અંતરે આવેલા કણનો કોણીય વેગ $10 \, rad/s$ હોય,તો ભ્રમણાક્ષથી $10 \, cm$ અંતરે આવેલા કણનો રેખીય વેગ કેટલો થાય ($, cm/s$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo