$R$ ત્રિજ્યાની તકતીની રીમ પર $m$ દળનો પદાર્થ $v$ વેગથી વિષમઘડી દિશામાં ગતિ કરે છે. તકતીની જડત્વની ચાકમાત્રા $I$ છે અને તે સમઘડી દિશામાં $\omega$ કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો પદાર્થ ગતિ કરવાનું બંધ કરે,તો તકતીનો કોણીય વેગ શું થશે?

  • A
    $\frac{I\omega + mvR}{I - mR^2}$
  • B
    $\frac{I\omega + mv}{I + mR}$
  • C
    $\frac{I^2\omega - m^2vR}{I + mR}$
  • D
    $\frac{I\omega - mvR}{I + mR^2}$

Explore More

Similar Questions

જો પૃથ્વીની ત્રિજ્યા તેના દળમાં ફેરફાર કર્યા વિના તેના વર્તમાન મૂલ્યના ત્રણ-ચતુર્થાંશ $(3/4)$ કરવામાં આવે,તો પૃથ્વી પરના દિવસનો સમયગાળો . . . . . . કલાક $30$ મિનિટ થશે.

એક ગરમ નક્કર ગોળો તેના વ્યાસની આસપાસ $\omega_0$ કોણીય વેગ સાથે ફરે છે. જો તે ઠંડો થાય અને તેની ત્રિજ્યા તેના મૂળ મૂલ્યના $\frac{1}{\eta}$ જેટલી ઘટી જાય,તો તેનો કોણીય વેગ ............. થશે.

કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ જણાવો અને સમજાવો.

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રીંગ તેના સમતલને લંબ અક્ષ પર $\omega$ જેટલા અચળ કોણીય વેગથી સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરે છે. જો $m$ દળના બે પદાર્થોને રીંગના વ્યાસના વિરુદ્ધ છેડાઓ પર હળવેકથી જોડવામાં આવે,તો રીંગ હવે કેટલા કોણીય વેગથી ભ્રમણ કરશે?

Difficult
View Solution

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર તકતી સમક્ષિતિજ સમતલમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો તેના જેવી જ ત્રિજ્યા ધરાવતી પરંતુ તેના દળના ચોથા ભાગની તકતી તેની ઉપર હળવેથી મૂકવામાં આવે,તો આ નવા તંત્રનો કોણીય વેગ કેટલો થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo