આકૃતિમાં દર્શાવેલ ત્રણેય સળિયા $A$,$B$ અને $C$ સમાન લંબાઈ $L$ અને સમાન દળ $M$ ધરાવે છે. જો આ તંત્ર એવી રીતે ચાકગતિ કરે કે જેથી સળિયો $B$ એ પરિભ્રમણની અક્ષ તરીકે વર્તે,તો આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $\frac{M L^2}{6}$
  • B
    $\frac{4}{3} M L^2$
  • C
    $\frac{M L^2}{3}$
  • D
    $\frac{2}{3} M L^2$

Explore More

Similar Questions

સમાન દળ $M$ અને ત્રિજ્યા $R$ ધરાવતા ચાર પદાર્થોની જડત્વની ચાકમાત્રા $(M.I.)$ નીચે મુજબ છે:
$I_{1} =$ પાતળી વર્તુળાકાર રીંગની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા.
$I_{2} =$ વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા.
$I_{3} =$ નક્કર નળાકારની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા.
$I_{4} =$ નક્કર ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા.
તો:

$r$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી વર્તુળાકાર રીંગની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$2 \ kg$ દળ ધરાવતા પાંચ કણોને $0.1 \ m$ ત્રિજ્યા ધરાવતી અને અવગણ્ય દળવાળી વર્તુળાકાર તકતીની કિનારી પર જોડવામાં આવ્યા છે. તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા ........ $kg \ m^2$ છે.

રેખીય ગતિમાં દળ (mass) ને સમાન ભૌતિક રાશિ ચાકગતિમાં કઈ છે?

$R$ અને $NR$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળાકાર લૂપ $A$ અને $B$ સમાન તારમાંથી બનાવવામાં આવ્યા છે. $B$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $A$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતા $3$ ગણી છે. $N$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo