$r$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી વર્તુળાકાર રીંગની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{2}{5} Mr^{2}$
  • B
    $\frac{Mr^{2}}{4}$
  • C
    $\frac{Mr^{2}}{2}$
  • D
    $\frac{Mr^{2}}{12}$

Explore More

Similar Questions

બે રીંગની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $4 : 1$ છે અને તેમના વ્યાસનો ગુણોત્તર $4 : 1$ છે. તેમના દળનો ગુણોત્તર કેટલો થાય?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી અર્ધવર્તુળાકાર રીંગની તેના કેન્દ્રની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક પાતળા,દળરહિત સળિયાની તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો,જ્યાં આ સળિયાના બંને છેડે દળની એક જોડી લટકાવેલી છે.

$2 \ kg$ દળના $5$ કણો $0.1 \ m$ ત્રિજ્યા અને અવગણ્ય દળ ધરાવતી એક વર્તુળાકાર તકતીની ધાર પર જોડાયેલા છે. આ તકતીના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા ........... $kg \cdot m^{2}$ છે.

Difficult
View Solution

એક સમાન લંબચોરસ પ્લેટનું તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈ $(l)$ ને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની આઘૂર્ણ કેટલી થશે? ($b =$ લંબચોરસ પ્લેટની પહોળાઈ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo