એક સળિયાની તેના દ્રવ્યમાનકેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{1}{12}ML^2$ છે. જો સળિયાને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે કે જેથી બનતા બે ભાગ તે જ સમતલમાં $90^{\circ}$ નો ખૂણો બનાવે,તો આ તંત્રની તે જ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $\frac{1}{12}ML^2$
  • B
    $\frac{ML^2}{8\sqrt{3}}$
  • C
    $\frac{ML^2}{24}$
  • D
    $\frac{ML^2}{48}$

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા બે સમાન ગોળાકાર દડાઓ $2R$ લંબાઈ અને $M$ દળ ધરાવતા સળિયાના બે છેડા પર ચોંટાડેલા છે (આકૃતિ જુઓ). સળિયાના કેન્દ્રમાંથી લંબરૂપે પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$40 \text{ kg}$ દળ અને $3 \text{ m}$ લંબાઈ ધરાવતા સળિયાની તેના છેડામાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ એવી $AB$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા, $10 \text{ kg}$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા નક્કર ગોળાની $AB$ અક્ષને સમાંતર અને $3 \text{ m}$ અંતરે આવેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા જેટલી છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. $R$ નું મૂલ્ય $\sqrt{\frac{\alpha}{2}}$ તરીકે આપેલ છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

એક સમાન ચોરસ પ્લેટની તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{Ma^2}{6}$ છે,જ્યાં $M$ એ દળ છે અને $a$ એ ચોરસ પ્લેટની બાજુ છે. આ પ્લેટની તેના સમતલને લંબ અને તેના એક ખૂણામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

આકૃતિમાં $M$ દળ અને $a, b$ તથા $c$ લંબાઈની ધાર ધરાવતો એક સમાન ઘન બ્લોક દર્શાવેલ છે. એક ધારમાંથી પસાર થતી અને બ્લોકની મોટી સપાટીને લંબ (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા $(M.I.)$ કેટલી છે?

લેમિનાના સમતલમાં બે લંબ અક્ષો $X$ અને $Y$ ની સાપેક્ષે પદાર્થની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $20 \text{ kg m}^2$ અને $25 \text{ kg m}^2$ છે. લેમિનાના સમતલને લંબ અને $X$ તથા $Y$ અક્ષોના છેદબિંદુમાંથી પસાર થતી અક્ષની સાપેક્ષે તેની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo