આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M$ દળ અને $R$ ત્રિજ્યાની રિંગની $PQ$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $MR^2$
  • B
    $\frac{MR^2}{2}$
  • C
    $\frac{3}{2}MR^2$
  • D
    $2MR^2$

Explore More

Similar Questions

જો એક પાતળી વર્તુળાકાર રીંગની તેની ધારમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ હોય, તો તેના વ્યાસને અનુલક્ષીને રીંગની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$2\,kg$ દળ અને $10\,cm$ ત્રિજ્યા ધરાવતા બે સમાન નક્કર ગોળાઓને એક હલકા સળિયાના છેડે જડિત કરવામાં આવ્યા છે. ગોળાઓના કેન્દ્રો વચ્ચેનું અંતર $40\,cm$ છે. સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $........... \times 10^{-3}\,kg\,m^2$ છે.

$M$ દળ અને $BC = a$ બાજુ ધરાવતી ત્રિકોણાકાર પ્લેટ $ABC$ ની,$A$ માંથી પસાર થતી અને પ્લેટના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2R$ ત્રિજ્યાના મોટા નક્કર ગોળામાંથી $R$ ત્રિજ્યાનો ગોળો કાપવામાં આવે છે. નાના ગોળાની જડત્વની ચાકમાત્રા અને બાકી રહેલા ગોળાના ભાગની $Y$-અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થાય?

એક નક્કર ગોળાનું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે. તેના કેન્દ્રથી $\frac{R}{2}$ અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo