$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક પાતળા સળિયાને તેના મધ્યબિંદુ $O$ આગળ $90^{\circ}$ ના ખૂણે વાળવામાં આવે છે. વાળેલા સળિયાના સમતલને લંબ અને બિંદુ $O$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{ML^2}{6}$
  • B
    $\frac{\sqrt{2} ML^2}{24}$
  • C
    $\frac{ML^2}{24}$
  • D
    $\frac{ML^2}{12}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\ell$ લંબાઈ અને $M$ દળના વાયરને વાળીને $r$ ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર બનાવવામાં આવે છે. $XX'$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.

Difficult
View Solution

$r$ અને $nr$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળાકાર લૂપ $P$ અને $Q$ સમાન તારમાંથી બનાવવામાં આવ્યા છે. લૂપ $Q$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,લૂપ $P$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતા $4$ ગણી છે. $n$ નું મૂલ્ય શોધો.

એક નક્કર ગોળો $A$ અને એક પોલો ગોળો $B$ સમાન દળ અને સમાન બાહ્ય ત્રિજ્યા ધરાવે છે. તેમના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_A$ અને $I_B$ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતા નક્કર ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા $K_d$ છે અને તેના સ્પર્શકને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા $K_t$ છે। $K_d$ અને $K_t$ નો ગુણોત્તર કેટલો થાય?

આપેલ આકૃતિમાં,ત્રિકોણાકાર ફ્રેમની કઈ અક્ષ પર જડત્વની ચાકમાત્રા મહત્તમ થશે? [આપેલ છે: $AB < BC < AC$]

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo