$4R$ બાજુ ધરાવતી એક પાતળી ચોરસ પ્લેટનું દળ $M$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમાંથી $R$ ત્રિજ્યાના ચાર વર્તુળો કાપી લેવામાં આવે છે. ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી $z$-અક્ષને અનુલક્ષીને બાકી રહેલા ભાગની જડત્વની ચાકમાત્રા ગણો.

  • A
    $\left[ \frac{8}{3} + \frac{10\pi}{16} \right] MR^2$
  • B
    $\left[ \frac{8}{3} - \frac{10\pi}{16} \right] MR^2$
  • C
    $\left[ \frac{8}{3} - \frac{13\pi}{16} \right] MR^2$
  • D
    $\left[ \frac{5}{3} - \frac{15\pi}{16} \right] MR^2$

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતીમાંથી,$R$ વ્યાસ ધરાવતું એક વર્તુળાકાર કાણું એવી રીતે કાપવામાં આવે છે કે તેની કિનારી કેન્દ્રમાંથી પસાર થાય. તકતીના બાકી રહેલા ભાગની કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$m$ દળ ધરાવતું એક દ્રઢ પદાર્થ તેના દ્રવ્યમાન કેન્દ્ર $G$ થી '$a$' અંતરે રહેલી અક્ષને અનુલક્ષીને $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરે છે. $G$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેની ચક્રાવર્તન ત્રિજ્યા $K$ છે. આ પદાર્થની નવી સમાંતર અક્ષને અનુલક્ષીને તેની ચાકગતિ ઉર્જા કેટલી હશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક સમાન વર્તુળાકાર રીંગની,રીંગને સ્પર્શતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક તકતીનું તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલમાં રહેલી સ્પર્શકને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

ત્રણ ગોળાઓ,દરેકનું દળ $m$ અને ત્રિજ્યા $r$ છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. એક અક્ષ $YY^1$ ધ્યાનમાં લો,જે બે ગોળાઓને સ્પર્શે છે અને ત્રીજા ગોળાના વ્યાસમાંથી પસાર થાય છે. આ ત્રણ ગોળાઓની બનેલી સિસ્ટમની $YY^1$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo