બે તકતીઓની ઘનતા $d_1 = 7.2 \ g/cm^3$ અને $d_2 = 8.9 \ g/cm^3$ છે. બંને તકતીઓનું દળ અને જાડાઈ સમાન છે. તો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર શોધો.

  • A
    $8.9 / 7.2$
  • B
    $7.2 / 8.9$
  • C
    $(8.9 / 7.2) : 1$
  • D
    $1 : (8.9 / 7.2)$

Explore More

Similar Questions

સમાન દળ અને ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તકતી (disc) અને વર્તુળાકાર રીંગ (ring) ની તેમની સંબંધિત અક્ષોને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

સમાન દળ અને સમાન જાડાઈ $(t)$ ધરાવતી બે તકતીઓ અનુક્રમે $d_1$ અને $d_2$ ઘનતા ધરાવતા બે અલગ-અલગ દ્રવ્યોમાંથી બનાવવામાં આવી છે. તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને બે તકતીઓની જડત્વની ચાકમાત્રા $I_1$ અને $I_2$ નો ગુણોત્તર કેટલો થાય?

$R$ ત્રિજ્યા અને $\frac{R}{6}$ જાડાઈ ધરાવતી એક વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેને ઓગાળીને એક નક્કર ગોળામાં રૂપાંતરિત કરવામાં આવે છે. તેના વ્યાસને પરિભ્રમણની અક્ષ તરીકે લેતા, ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક પાતળા સળિયાને તેના મધ્યબિંદુ $O$ આગળ $90^{\circ}$ ના ખૂણે વાળવામાં આવે છે. વાળેલા સળિયાના સમતલને લંબ અને બિંદુ $O$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

$R$ અને $NR$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળાકાર લૂપ $A$ અને $B$ સમાન તારમાંથી બનાવવામાં આવ્યા છે. $B$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $A$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતા $3$ ગણી છે. $N$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo