વિધાન $A: C_P - C_V = R$
વિધાન $B: \frac{C_P}{C_V} = 1.67$

  • A
    વિધાન $A$ અને $B$ બધા જ આદર્શ વાયુઓ માટે સાચા છે.
  • B
    $A$ બધા જ આદર્શ વાયુઓ માટે સાચું છે અને $B$ ફક્ત એક આણ્વિય (monatomic) વાયુઓ માટે સાચું છે.
  • C
    $A$ અને $B$ એક આણ્વિય વાયુઓ માટે સાચા છે.
  • D
    $A$ બધા જ આદર્શ વાયુઓ માટે સાચું છે અને $B$ ફક્ત દ્વિ આણ્વિય વાયુઓ માટે સાચું છે.

Explore More

Similar Questions

વાયુ માટે ઉષ્મા ધારિતાનો ગુણોત્તર $\gamma = \frac{C_{P}}{C_{V}}$ નું મહત્વ શું છે?

Difficult
View Solution

આદર્શ વાયુ માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા ધારિતા $(C_P)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા ધારિતા $(C_V)$ વચ્ચેનો સંબંધ મેળવો.

$1$ મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુનું તાપમાન અચળ દબાણે $10^{\circ}C$ જેટલું વધારવા માટે $40 \, cal$ ઉષ્માની જરૂર પડે છે. તો સમાન તાપમાનના વધારા માટે અચળ કદે કેટલી ઉષ્મા ($cal$ માં) ની જરૂર પડશે?

વાયુની વિશિષ્ટ ઉષ્મા:

વાયુની બે વિશિષ્ટ ઉષ્માઓ વ્યાખ્યાયિત કરો. તેમની વચ્ચેનો સંબંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo