$1$ મોલ એક-પરમાણ્વિક વાયુની ગતિઊર્જા કેટલી થાય?

  • A
    $\frac{3}{2}RT$
  • B
    $\frac{2}{3}RT$
  • C
    $\frac{1}{2}RT$
  • D
    $\frac{2}{3}kT$

Explore More

Similar Questions

$300 \, K$ તાપમાન અને $2$ વાતાવરણના દબાણે રહેલા એક લિટર આદર્શ વાયુમાં અણુઓની સંખ્યા શોધો,જો અણુ દીઠ સરેરાશ ગતિઊર્જા $2 \times 10^{-9} \, J$ હોય. જવાબ $.... \times 10^{11}$ છે.

એક પાત્રમાં નિરપેક્ષ તાપમાન $T$ પર $N$ અણુઓ છે. જો અણુઓની સંખ્યા બમણી કરવામાં આવે પરંતુ પાત્રમાં કુલ ગતિઊર્જા પહેલા જેટલી જ રહે,તો વાયુનું નિરપેક્ષ તાપમાન ........... થશે.

વાયુનું તાપમાન એ શેનું માપ છે?

$-23^{\circ}C$ તાપમાન અને $75 \, cm$ દબાણે $H_2$ વાયુની સરેરાશ ગતિઊર્જા $5 \times 10^{-14} \, erg$ છે. તો $227^{\circ}C$ તાપમાન અને $150 \, cm$ દબાણે $O_2$ વાયુની સરેરાશ ગતિઊર્જા કેટલી થશે?

$27^{\circ}C$ તાપમાને આદર્શ વાયુની ગતિ ઊર્જા $E_1$ છે. જો તાપમાન વધારીને $327^{\circ}C$ કરવામાં આવે,તો નવી ગતિ ઊર્જા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo