પાત્ર $A$ માટે દબાણ $P$,કદ $V$ અને તાપમાન $T$ છે. પાત્ર $B$ માટે દબાણ $2P$,કદ $V/4$ અને તાપમાન $2T$ છે. પાત્ર $A$ અને $B$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.

  • A
    $1 : 1$
  • B
    $1 : 2$
  • C
    $2 : 1$
  • D
    $4 : 1$

Explore More

Similar Questions

સમુદ્ર સપાટી પર નિરપેક્ષ તાપમાન $T_0$ પર હવાના $1 \, cm^3$ નમૂના અને એવી ઊંચાઈ પર હવાના બીજા $1 \, cm^3$ નમૂનાને ધ્યાનમાં લો જ્યાં દબાણ એક-તૃતીયાંશ વાતાવરણ છે. તે ઊંચાઈ પર નમૂનાનું નિરપેક્ષ તાપમાન $T$ કેટલું હશે?

પાત્ર $A$ માં $P$ દબાણ, $T$ તાપમાન અને $V$ કદ ધરાવતો વાયુ ભરેલો છે. બીજું પાત્ર $B$ એ $2P, \frac{V}{4}, 2T$ પરિમાણો ધરાવતા વાયુથી ભરેલું છે. પાત્ર $B$ ના અણુઓની સંખ્યા અને પાત્ર $A$ ના અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?

આકૃતિમાં $X$ પાત્રનું કદ $Y$ પાત્રના કદ કરતાં બમણું છે. બંનેમાં આદર્શ વાયુ ભરેલો છે. $X$ નું તાપમાન $200 \, K$ અને $Y$ નું તાપમાન $400 \, K$ છે. જો $X$ માં વાયુનું દળ $m$ હોય,તો $Y$ માં વાયુનું દળ કેટલું હશે?

Difficult
View Solution

અચળ કદ પર $-173^{\circ} C$ તાપમાને વાયુનું દબાણ $1 \text{ atm}$ છે. વાયુને કેટલા તાપમાન સુધી ગરમ કરવો જોઈએ જેથી દબાણ $2 \text{ atm}$ થાય ($^{\circ} C$ માં)?

ત્રણ ઓછી ઘનતા ધરાવતા વાયુઓ $A, B, C$ માટે,આકૃતિમાં દર્શાવ્યા મુજબ કદ અચળ રાખીને દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખ દોરવામાં આવ્યા છે. બિંદુ '$K$' ને અનુરૂપ તાપમાન $...........\,{}^{\circ}\,C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo