$O_2$ વાયુના એક નમૂનાનું $1 \ atm$ દબાણે કદ $100 \ ml$ અને તાપમાન $27^{\circ}C$ છે. જો દબાણ વધારીને $2 \ atm$ કરવામાં આવે અને કદ $100 \ ml$ જ રહે,તો નવું તાપમાન .... $^{\circ}C$ થશે.

  • A
    $250$
  • B
    $380$
  • C
    $410$
  • D
    $327$

Explore More

Similar Questions

એક પાત્રમાં $T$ તાપમાને $1$ મોલ $O_2$ વાયુ (મોલર દળ $32$) ભરેલો છે. વાયુનું દબાણ $P$ છે. $2T$ તાપમાને $1$ મોલ $He$ વાયુ (મોલર દળ $4$) ધરાવતા સમાન પાત્રમાં દબાણ કેટલું હશે?

આપેલ કદ અને તાપમાને,વાયુનું દબાણ

$27^oC$ તાપમાને એક વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે. ગરમ કરવાથી તેનું દબાણ બમણું અને કદ ત્રણ ગણું થાય છે. તો વાયુનું અંતિમ તાપમાન ...... $^oC$ થશે.

$8\, L$ કદ ધરાવતા પાત્રમાં $300\, K$ તાપમાને અને $2\, atm$ દબાણે આદર્શ વાયુ ભરેલો છે. જો તાપમાન અચળ રહેતું હોય,તો દબાણ $125\, kPa$ થાય ત્યાં સુધી વાયુને બહાર નીકળવા દેવામાં આવે છે. બહાર નીકળેલા વાયુના મોલની સંખ્યા શોધો.

$N.T.P$ પર હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ દરેકનું કદ $1 \, cm^3$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo