જો $\gamma$ એ આદર્શ વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય,તો વાયુના અણુઓની મુક્તતાના અંશની સંખ્યા ....... છે.

  • A
    $\frac{2}{\gamma - 1}$
  • B
    $\frac{3\gamma - 1}{2\gamma - 1}$
  • C
    $\frac{25}{2}(\gamma - 1)$
  • D
    $\frac{9}{2}(\gamma - 1)$

Explore More

Similar Questions

એક વાયુ માટે, $\frac{R}{C_v} = 0.4$, જ્યાં $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે અને $C_v$ એ અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા છે. આ વાયુના અણુઓ કેવા પ્રકારના છે?

એક પાત્રમાં રાખેલા આર્ગોનનું તાપમાન અચળ કદ પર $1^\circ C$ જેટલું વધારવામાં આવે છે. વાયુને આપવામાં આવતી કુલ ઉષ્મા એ સ્થાનાંતરિત (translational) અને ભ્રમણીય (rotational) ઊર્જાનું મિશ્રણ છે. તેમનો સંબંધિત હિસ્સો કેટલો છે?

ઊર્જાના સમવિભાજનનો નિયમ લખો અને સમજાવો.

$n$ સ્વતંત્રતાના અંશો (degrees of freedom) ધરાવતા બહુપરમાણ્વીય વાયુ માટે અણુ દીઠ સરેરાશ ઉર્જા કેટલી થાય? (જ્યાં $k$ એ બોલ્ટ્ઝમેનનો અચળાંક છે અને $T$ એ તાપમાન છે.)

એક વાયુ માટે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{9}{7}$ છે,તો વાયુના અણુઓ માટે સ્થાનાંતરિત ગતિ (translational motion) માટે સ્વતંત્રતાના અંશો (degrees of freedom) ની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo